Vishvas book and story is written by Rathod Niral in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vishvas is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિશ્વાસ - Novels
by Rathod Niral
in
Gujarati Fiction Stories
રાધિકા એના રૂમ માં ખુબ જ રડી રહી હતી,રડી રડી ને આંખો પણ સૂજી ગઈ હતી. રડતા રડતા એ એની કોલેજ ના પહેલા દિવસ વિશે વિચારે છે. 6 વાગ્યાનું એલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ.તે આજે ખુબ જ ઉત્સાહિત હતી આજે તેનો કોલેજ માં પ્રથમ દિવસ હતો,તે દૈનિકક્રિયા પતાવી ને જયારે રસોડા માં આવે છે ત્યાંતો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી તેને જોઈને તેની મમ્મી બોલી, 'અરે બેટા તૈયાર પણ થઇ ગઈ ,આજે તો તારો પહેલો દિવસ છે ને,કેવું લાગે છે'.? "અરે મમ્મી હું તો ખુબ જ ખુશ છું, કેવી મજા આવશે બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવું જાણવા
રાધિકા એના રૂમ માં ખુબ જ રડી રહી હતી,રડી રડી ને આંખો પણ સૂજી ગઈ હતી. રડતા રડતા એ એની કોલેજ ના પહેલા દિવસ વિશે વિચારે છે. 6 વાગ્યાનું એલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ.તે આજે ખુબ જ ઉત્સાહિત ...Read Moreઆજે તેનો કોલેજ માં પ્રથમ દિવસ હતો,તે દૈનિકક્રિયા પતાવી ને જયારે રસોડા માં આવે છે ત્યાંતો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી તેને જોઈને તેની મમ્મી બોલી, 'અરે બેટા તૈયાર પણ થઇ ગઈ ,આજે તો તારો પહેલો દિવસ છે ને,કેવું લાગે છે'.? "અરે મમ્મી હું તો ખુબ જ ખુશ છું, કેવી મજા આવશે બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવું જાણવા
(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ખૂબ જ સમજુ છોકરી છે અને કોલેજ માં ફર્સ્ટ આવે છે જયારે માધવ પણ એના જેવોજ હોશિયાર હોય છે,બંને ને એક બીજાને મળવાની ઈચ્છા થાય છે. હવે આગળ જોઈએ) ભાગ-૨ મુલાકાત ...Read More રાધિકા બીજા દિવસે કોલેજ પહોંચે છે અને સમાજશાસ્ત્ર ના લેક્ચર ની રાહ જુએ છે અને એ દિવસે બિજુ જ લેક્ચર સમાજશાસ્ત્ર નું હતું. પણ એ દિવસે પહેલી વાર તેને ભણવા માટે નહિ પણ માધવ ને જોવા માટે એટલી ઉતાવળ હતી. આ બાજુ માધવ ને પણ એ જ ઉત્સુકતા હતી કે એને ટક્કર આપનાર કોણ છે.તેથી એ પણ લેક્ચર શરૂ
(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા અને માધવ એન્યુઅલ ડે ની તૈયારી કરતા હોય છે અને તેમને પ્રિન્સિપાલ સર ભાગ લેવાનું કહે છે,એમને બધી જ વસ્તુ વહેંચી દીધી હોઈ છે, ત્યારે જીયા તેમને કપલ ડાંસ કરવાનું સુચન ...Read Moreછે જે રાધિકા ને ગમતું નથી અને માધવ પણ એની આંખો માં જોઈ ને સમજી જાય છે કે તે અશક્ય છે. હવે આગળ.) ભાગ-3 પ્રેમ નો આભાસ માધવ એટલા દિવસ માં રાધિકા ને ખૂબજ સારી રીતે ઓળખી ચુક્યો હોય છે, તેથી તે સમજી જાય છે કે કોઈ બીજો રસ્તો શોધવો પડશે,એમ કરી ને ખૂબ વિચારે છે અને વિચારમાં અડધી રાત
(આપણે આગળ ના અંક માં જોયું કે માધવ અને રાધિકા ના મન માં પ્રેમ ની કૂંપળો ફૂટવા લાગી અને એમાં પણ વેકેસન ના કારણે બન્ને ને એનો આભાસ પણ થવા લાગે છે અને બંને ને મળવાનું મન થાય છે ...Read Moreરાધિકા પોતાના મન ને સમજાવે છે જયારે માધવે તેને મળવાનો વિચાર કરી લીધો હોય છે. હવે આગળ. ) ભાગ-4 પ્રેમ નો અનુભવ માધવ રાધિકાને મળવાનો વિચાર કરી ને ખુશ થતો જેવો એની બાઇક પર બેસે છે એને રાધિકા યાદ આવે છે અને એને લાગે છે કે રાધિકાને નહિ ગમે એમ વિચારી ને પાછો ઘર માં જતો રહે છે,હવે તો તેની યાદ માં
(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ને અનીલ નામનો છોકરો જોવા આવે છે ,જે લોકો ખુબ જ સારા હોઈ છે, રાધિકાના મમ્મી પપ્પા ને ખુબ જ ગમે છે અને તેનો જવાબ માંગે છે ત્યારે રાધિકા આખી રાત ...Read Moreને સવાર માં જવાબ કહેવા માટે જયારે જાય છે ત્યારે તેના મન માં માધવ જ રમતો હોય છે. હવે આગળ.) ભાગ - 5 રાધિકાની અસમંજસ રાધિકા તેના પપ્પા પાસે જાય છે ત્યારે પણ એ માધવ વિષે જ વિચારતી હોય છે, તેના પગ જાણે લથડિયા ખાતા હતા.તે માંડ તેના પપ્પા પાસે પહોંચી શકી પણ તેના પપ્પા એ જયારે તેને તેનો જવાબ