ફરી મળીશું !! - પ્રકરણ - ૭

  • 3.4k
  • 946

ફરી મળીશું !!પ્રકરણ - ૭આજે છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી ચૂક્યું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું ફક્ત 47% સાથે પાસ થયો હતો જે નાપાસ થયા બરાબર હતું. આવા પરિણામવાળાને કોણ નોકરી આપશે. હું મમ્મી પપ્પાને શુ જવાબ આપીશ.. તેમની સામે આંખમાં આંખ મિલાવીને વાત પણ નહીં કરી શકું. ઇશાતો આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે માટે તેને તો ટુક સમયમાં સારી જોબ પણ મળી જશે. હવે મારુ શુ? દિમાગમાં વિચારોનો ગૂંચવાડો થતો હતો. મારા પરિણામથી હું ખૂબ હતાશ થઈ ગયો હતો.ઈશા આવીને મારી પાસે બેઠી તે પણ મારા રીઝલ્ટથી ખૂબ દુઃખી હતી. હું તેની સામે આંખ મિલાવીને જોઈ પણ નહોતો