OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Fari Malishu. by ભાવેશ રોહિત | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ફરી મળીશું !! - Novels
ફરી મળીશું !! by ભાવેશ રોહિત in Gujarati
Novels

ફરી મળીશું !! - Novels

by ભાવેશ રોહિત in Gujarati Novel Episodes

(38)
  • 2.3k

  • 5.8k

  • 3

ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા ...Read Moreજીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા

Read Full Story
Download on Mobile

ફરી મળીશું !! - પ્રકરણ - ૧

  • 462

  • 862

ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા ...Read Moreજીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૨

  • 272

  • 468

ફરી મળીશું !!પ્રકરણ - ૨ ક્યારેય ગામડું છોડી ને કોઈ મોટા શહેર નો અનુભવ થયો ન હતો. હજુ તો 12માં ધોરણનું પરિણામ આવ્યું હતું. 78% થી પાસ થયો હતો. મમ્મીપપ્પાની ખુશીનો પર નહોતો. ભણવામાં પહેલેથી ...Read Moreહતો જેથી ઘરમાં બધા ને મારી પાસે અપેક્ષાઓ ઘણી હતી.મારી મમ્મી ને તો એમજ હતું કે હવે આજ મોટો થઈ ને અમારી આર્થિક તકલીફો દૂર કરશે. મારા પપ્પાને પણ મારા પ્રત્યે એવુંજ અપેક્ષા હતી પણ તેમણે ક્યારેય મારી સામે જાહેર નહોતી કરી. અમારા ગામના અમુક મિત્રો, વડીલો અને સગાસંબંધીઓ ના કહેવાથી મારા પપ્પાએ મને વિદ્યાનગર અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૩

  • 212

  • 378

ફરી મળીશું !!પ્રકરણ - ૩ અમે ચા ની કીટલી એ બેઠા હતા. કૃણાલ રોજની જેમ જ અમને એના બકવાસ જોક્સ સંભળાવી રહ્યો હતો.થોડીવારમાં પૂર્વી અને ઈશા ત્યાંથી જ નીકળ્યા,મારી નજર તેમને નિહાળી રહી હતી અને પેલા બંને ...Read Moreમારા દોસ્ત મને જોઇ રહ્યા હતા." અતુલ, ધવનલાલ અહીંયા ખોવાયા હોય એવું લાગે છે !! "મેં કીધું "કૃણાલ બોલ્યો."એવું કંઈ નથી જેવું તમે વિચારો છો". આટલું બોલી હું ચૂપ રહ્યો. પણ અતુલ અને કૃણાલે તો ચાલુજ રાખ્યું. આજે સવારે જે બન્યું હતું એ વાત કરી. ઈશા માટે કેટલો પાગલ છું તે જાણી ને બન્ને જોતા જ રહી ગયા. એકજ નજરમાં

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૪

  • 182

  • 446

ફરી મળીશું !!પ્રકરણ - ૪ ઘણા દિવસો થઈ ગયા, ઘરે ફોન કરવાનું જ ભૂલો ગયો. આજે ઘરની મમ્મી, પપ્પા અને બહેનની ખૂબ યાદ આવતી હતી. આટલા લાંબા સમય સુધી હું ક્યારેય મારા પરિવારથી દૂર રહ્યો નહોતો. મમ્મી ને ફોન ...Read Moreહેલો, મમ્મી કેમ છો? તમારી અને પપ્પાની તબિયત કેવી છે? અને કિસુ કેમ છે ? " આટલું કહીને હું અટક્યો."શુ કરે છે બેટા? ઘણા દિવસ થઈ ગયા તારો ફોન ના આવ્યો એટલે તારી ચિંતા થતી હતી. અને આજે ટેરો ફોન સામેથી આવી ગયો. અમે બધા મજામાં છીએ. તારી તબીયત ઠીક સેને ?" મમ્મીએ સામે મને પૂછ્યું." હા, મમ્મી બધું ઠીક

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૫

  • 188

  • 560

ફરી મળીશું !!પ્રકરણ - ૫મારુ માથું હજુ પણ સખ્ખત દુઃખી રહ્યું હતું. અરીસામાં જોયું તો મારી આંખો સોજાઈને બટાકાની જેમ બહાર આવી ગઈ હતી. જાણે આંખો માં લોહી ઉતરી આવ્યું હોય તેમ લાલઘૂમ થઈ ગઈ હતી. જલ્દીથી ફ્રેશ થઈ ...Read Moreથઈને કોલેજ જવા નીકળ્યો.કોલેજમાં જઈને જોયું તો કૃણાલ અને અતુલ હજુ આવ્યા નહોતા. હું કોલેજની બાજુમાં આવેલી ચા ની કીટલી પર બેઠો તેમની રાહ જોવા લાગ્યો.મારી સિગારેટ અને ચા પુરી થઈ પણ હજુ તે દેખાયા નહોતા.શુ ઈશાને મારી કોઈ વાત નું ખોટું લાગી ગયું હશે? શુ ઈશા મારી સાથે વાત કરવા નહીં માંગતી હોય? શુ તે કોઈ મુશ્કેલીમાં હશે? મારા

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૬

  • 128

  • 368

ફરી મળીશું !!પ્રકરણ - 6બે મહિના જેટલો સમય વીતી ગયો હતો. અમારું પરિણામ પણ આવી ગયું હતું. અમારા ગ્રુપમાં બધાજ પાસ થઈ ગયા હતા. ઈશા આખી કોલેજ માં ફર્સ્ટ આવી હતી. હું પણ 65% થી પાસ થઈ ગયો હતો. ...Read Moreદિવસ નું વેકેશન મળ્યું હતું. મેં ઘરે જવાનું વિચાર્યું, ઘરની યાદ પણ ઘણી આવી રહી હતી. મેં કૃણાલ ને જણાવ્યું તો એ પણ તેના ઘરે જવાની તૈયારીમાં હતો. જેથી હું અને કૃણાલ સાથે જ ગામડે જવા માટે નીકળ્યા. અતુલ અમને રેલવે સ્ટેશન પર મુકવા આવ્યો હતો. આણંદ થી જામનગર સુધી અમે ટ્રેનમાં ટીકીટ કરવી હતી.અમે ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૭

  • 124

  • 354

ફરી મળીશું !!પ્રકરણ - ૭આજે છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી ચૂક્યું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું ફક્ત 47% સાથે પાસ થયો હતો જે નાપાસ થયા બરાબર હતું. આવા પરિણામવાળાને કોણ નોકરી આપશે. હું મમ્મી પપ્પાને શુ જવાબ આપીશ.. ...Read Moreસામે આંખમાં આંખ મિલાવીને વાત પણ નહીં કરી શકું. ઇશાતો આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે માટે તેને તો ટુક સમયમાં સારી જોબ પણ મળી જશે. હવે મારુ શુ? દિમાગમાં વિચારોનો ગૂંચવાડો થતો હતો. મારા પરિણામથી હું ખૂબ હતાશ થઈ ગયો હતો.ઈશા આવીને મારી પાસે બેઠી તે પણ મારા રીઝલ્ટથી ખૂબ દુઃખી હતી. હું તેની સામે આંખ મિલાવીને જોઈ પણ નહોતો

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૮

  • 128

  • 402

ફરી મળીશું !!પ્રકરણ - ૮જ્યારે પોતાની મહેનત રંગ લાવે ત્યારે ચહેરાની ચમક આપોઆપ વધી જાય છે. ઈશાને તેની મહેનતનું પરિણામ મળી ચૂક્યું હતું. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. ઇશાએ બેન્કની જોબની પરીક્ષા પાસ કરી લીધી હતી અને ઇન્ટરવ્યૂ ...Read Moreપાસ થઈ ગયું હતું. જ્યારે આજના જમાનામાં કોઈ છોકરી આવા ઊંચા સપના જોવે અને પુરા કરે એ ખૂબ જ મોટી વાત હતી. ઈશા માટે આ ફક્ત એક નોકરી ન હતી પણ તેના જીવનનું લક્ષ્ય હતું. આજે તે ખૂબ આનંદિત હતી. મને આ જણાવતા જણાવતા તેની આંખો ચમકી રહી હતી. તે આંખોમાં હું એ ખુશી નિહાળી શકતો હતો. તેના ગાલ લાલ

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૯

  • 126

  • 384

ફરી મળીશું !!પ્રકરણ - ૯મમ્મીપપ્પા મારી પાછળ તમે કેટલી મહેનત કરી છે એ હું જાણું છું પણ મેં તમારી બધી મહેનત ઉપર પાણી ફેરવી વાળ્યું છે. હું ભણ્યો, ગામની સ્કૂલમાં ભણ્યો ત્યાં સુધી પહેલો નંબર લાવ્યો. તમે શહેરની કોલેજમાં ...Read Moreઅપાવ્યું. મેં કોલેજ પણ પાસ કરી પણ નાપાસ કર્યા બરાબર. ના સારી નોકરી કરી શક્યો કે ના સારો દીકરો બની શક્યો. ઈશા વિનાની આ જીંદગી અધૂરી લાગવા લાગી છે. ઈશા વિના કેમ જીવવું એ મને નથી આવડતું. મારે આવી જિંદગી નથી જીવવી માટે મેં ગઈકાલે મરવાનો વિચાર કર્યો હતો. આટલું બોલતા બોલતા મારો ચહેરો લાલ થઈ ગયો હતો. મને મારી

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૦

  • 138

  • 392

ફરી મળીશું !!પ્રકરણ - ૧૦રાત્રે કૃણાલ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે હું અગાસીમાં બેઠો હતો. મમ્મીપપ્પાની ચિંતા થતી હતી. ઈશાની ખૂબ યાદ આવી રહી હતી. હૈયું વલોપાત કરી રહ્યું હતું. હું પોતાની જાતને જવાબદાર ઠેરવી રહ્યો હતો. જિંદગીએ એવી પછડાટ ...Read Moreહતી કે પાછું ઉભા થઈને લડવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. કૃણાલ ફ્રેશ થઈને અગાસીમાં આવ્યો તેનો મને ખ્યાલ ન હતો. મારી આંખોમાં આંસુ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો." જો ધવન તારી સાથે શરૂઆતથી હું છું. છેલ્લા ઘણા વર્ષોથી આપણે મિત્રો છીએ. હું તને સારી રીતે જાણી પબ ગયો છું. માટે મારી સલાહ તને એટલી છે કે તું ઇશાના વિચારોમાંથી બહાર

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૧

  • 108

  • 296

ફરી મળીશું !!પ્રકરણ - ૧૧ગુપ્તાજી ટ્રેડર્સમાં મારા છ મહિના થઈ ગયા હતા. ધીરે ધીરે હવે મારુ જીવન સ્થિર થઈ રહ્યું હતું. વડોદરા મને ફાવી ગયું હતું, હું પણ તેના અનુરૂપ થઈ ગયો હતો. રોજ ઓફીસ જવું અને બાકીનો સમય ...Read Moreસાથે શહેરમાં ફરવું બસ આજ રૂટિન થઈ ગયું હતું. ક્યારેય કયારેક ઘરે અથવા અતુલને કોલ કરી લેતો હતો. ઈશા પણ જાણે હવે ધીરે ધીરે મારાથી દૂર જઇ રહી હોય તેમ લાગી રહ્યું હતું." ધવન, પ્રણવસર તને તેમના કેબિનમાં બોલાવી રહ્યા છે." લોપાએ આવીને કહ્યું." હા, પાંચ મિનિટમાં આવું " આટલું કહી હું મારા કામમાં વ્યસ્ત હતો. મારુ કામ પતાવી હું

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૨

  • 164

  • 554

ફરી મળીશું !!પ્રકરણ - ૧૨આજે રવિવાર હોવાથી થોડું મોડો ઉઠ્યો હતો. સિગારેટ પિતા પિતા હું ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો. ન્યૂઝ પેપર વાંચતા મને અચાનક લોપનો વિચાર આવ્યો. આજે અગિયાર વાગે તેણે મને ઇનોરબીટ મોલમાં મળવા માટે કહ્યું હતું. પહેલા ...Read Moreમને તેને આમ મળવા જવું થોડું અજુગતું લાગતું હતું. પણ મેં તેને મળવા માટે હા પાડી હતી હવે નહિ જાવ તો પણ સારું નહીં લાગે. આમ વિચારી હું જવા માટે તૈયાર થયો. મેં ઘડિયાળમાં જોયું તો દસ વગીને દસ મિનિટ થઈ હતી. મોલ પહોંચતા મને અડધો કલાક થશે એમ વિચારી મેં થોડીવાર પછી નીકળવાનું વિચાર્યું.હું રિક્ષામાં બેસીને અગીયાર વાગ્યા પહેલા

  • equilizer Listen

  • Read

ફરી મળીશું !! - પ્રકરણ- 13

  • 92

  • 354

ફરી મળીશું !!પ્રકરણ - 13બીજા દિવસે હું જેવો ઓફિસમાં પ્રવેશ્યો ત્યાં પ્રણવસર મારી રાહ જોઇને તેમના કેબિનની બહાર જ ઉભા હતા. ને જોતાંની સાથે અંદર આવવા માટે કહ્યું. પ્રણવસર ક્યારેય આટલા જલ્દી ઓફિસમાં નહોતા આવતા. આજે આટલા જલ્દી આવ્યા ...Read Moreએજ તેમની આતુરતા દેખાડી રહ્યું હતું. હું સીધો તેમના કેબિનમાં ગયો."બોલ ધવન, કોણ છે એ કૌભાંડી?" પ્રણવસર ગુસ્સામાં બોલ્યા. ગુસ્સામાં તેમની આંખો લાલચોર થઈ ગઈ હતી. તેમનો ચેહરો બિહામણો લાગી રહ્યો હતો."સર, કૌભાંડી બીજું કોઈ નહીં પણ આપણા સ્ટાફમાં અને તમારી એકદમ નજીકનું વ્યક્તિ હતું." મેં બિલકુલ ઉતાવળ કર્યા વગર વાત કરી. આટલું બોલીને હું અટક્યો અને પ્રાણવસર તરફ જોયું.

  • equilizer Listen

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | ભાવેશ રોહિત Books PDF

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
ભાવેશ રોહિત

ભાવેશ રોહિત

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.