વફા કે બેવફા - 2

(16)
  • 4k
  • 1.5k

અયાન, તે એક સિમ્પલ છોકરો હતો.. આરુષિ એ તેને ઘણી વખત ફેમિલી મેરેજમાં જોયો હતો. એક વાર પણ તેને એવું લાગ્યું ન હતું. તે આરુષિને નોટીસ કરે છે. કે કદાચ ધ્યાન જ નહોતુ ગયું.જો કે મેરેજમાં છોકરા કે છોકરી પસંદ કરવાનું તો આપણા ઈન્ડિયન કલ્ચરમાં તો ફેવરિટ છે." અરે યાર સાચી વાત છે... આજે સાંજે મને કોલ કરવાનો છે. તું જાતે જ વાત કરી લેજે. પછી તો વિશ્ર્વાસ આવશેને...." યેશા " શું...કોલ.......? આમ અચાનક શું વાત કરવી તેની સાથે..." આરુષિ." અરે એમા શું વિચારવુ છે. એક વાર વાત કરી જો.. પછી તને ના ગમે તો તું જાતે જ ના પાડી દેજે.