હિયાન - ૮

(14)
  • 3k
  • 1
  • 1.3k

ધ્રુહી ગુસ્સામાં આવીને આયાનને થપ્પડ મારે છે. અને તે આવીને આયાનને ગળે વળગીને રડવા લાગે છે. તે રડતી રડતી કહે છે."બીજીવાર મારાથી નારાજ હોય તો આવીને કહેજે. પણ આવી રીતે જતો ન રહેતો."" હા દીદી. હવે એવું નઈ કરું. પણ મને માર્યું કેમ?""એ તો તું આવી રીતે જતો રહ્યો તેની સજા છે. તને ખબર છે અમે કેટલા ચિંતામાં હતા જ્યારે માસીનો ફોન આવ્યો કે તું એ લોકોના ઘરે હજી નથી પહોંચ્યો? ભઈલું બીજી વાર આવું નઈ કરતો.""હા દીદી હવે એવું નઈ કરું. આ તો બધું અચાનક થઈ ગયું. મને કંઈ સમજ પડતી ન હતી કે શું કરું. રાહુલ અને આરવી