પૈસા તો જોઈશે જ - 1

  • 3.9k
  • 966

પૈસા તો જોઈશે જ. લેખક - મોદી મિત નમસ્તે મિત્રો આપણા જીવન માં પૈસા મહત્વ તો તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં સુધી પૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો . તેથી આ નોવેલ પૈસા માટે ની છે . ભાગ ૧ પાત્રો મોહિત - મુખ્ય પાત્ર રોશન - મોહિત નો મિત્ર ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા ) રોહિણી - ઝીલ ની મમ્મી બીનીતા