Money is a must book and story is written by Meet in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Money is a must is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પૈસા તો જોઈશે જ - Novels
by Meet
in
Gujarati Fiction Stories
આપણા જીવન માં પૈસા મહત્વ તો તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં સુધી પૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો .
તેથી આ નોવેલ પૈસા માટે ની છે .
ભાગ ૧
પાત્રો
મોહિત - મુખ્ય પાત્ર
રોશન - મોહિત નો મિત્ર
ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા )
રોહિણી - ઝીલ ની મમ્મી
બીનીતા - મોહિત , ઝીલ અને રોશન ની મિત્ર
મહેશ ભાઈ - મોહિત ના પિતા
વિશાલ - મોહિત નો ખાસ મિત્ર અને ઝીલ ની ભાઈ
પૈસા તો જોઈશે જ. લેખક - મોદી મિત નમસ્તે મિત્રો આપણા જીવન માં પૈસા મહત્વ તો તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં ...Read Moreપૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો . તેથી આ નોવેલ પૈસા માટે ની છે . ભાગ ૧ પાત્રો મોહિત - મુખ્ય પાત્ર રોશન - મોહિત નો મિત્ર ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા ) રોહિણી - ઝીલ ની મમ્મી બીનીતા
ભાગ - ૨ લેખક - મોદી મિત ભાગ એક માં વાચ્યું કે રોશન અને મોહિત વચ્ચે મારામારી થઈ હતી . પરંતુ આ વાત ઝીલ ને નઈ ખબર . ...Read Moreઆગળ જોઈએ . બિનિતા મોહિત ને બોલવા ગઈ. અને મોહિત આયો પણ રોશન આજ માં આયો કારણ કે તેના પગ મા પાટો આયો તો. બિનિતા - " અરે તને આ હાથે શુ થયુ છે કેવીરીતે ચિરો પડ્યો ? " મોહિત - " જવા દે ને ! " બિનિતા - " સારું ના કેવું હોય તો ના કે ..."
ભાગ - ૩ લેખક - મોદી મિત આપડે આના આગળ ને ભાગ માં જોઈ ગયા કે બિનિતા અને રોશને મોહિત ને ઝીલ થી અલગ કરવા માંગતા હતા ત્યારે બિનિતા બોલી ...Read More બિનિતા - " આપડે પહેલા મોહિત અને વિશાલ ની દોસ્તી તોડવી પડશે . જો દોસ્તી તુટ સે તો મોહિત ઝીલ ના ઘરે નઈ જઇ શકે. રોશન - " પણ આ બે તો ખાસ મિત્ર છે....! " રોશન અને બિનિતા વિચારવા એટલા માં જ રોશન ના મગજ માં એક વિચાર આયો. રોશન - " મારા મગજ માં એક વિચાર આવ્યો છે."
ભાગ - ૪ લેખક - મોદી મિત ઝીલ અને મોહિત વાતો કરતા હતા ને એટલા માં ઝીલ ની મમ્મી ગુસ્સા માં નીચે આવી ને ઝીલ ને ખેંચી ને ઉપર લઇ ગયા.! અને ...Read Moreને કહ્યું રોહિણી બેન - " ચાલે નફટ..! હરામ ખોર તું મારી ઝીલ થી દુર રહજે ..! તું એક ગરીબ નો દીકરો ગરીબ જા અહી થી જતોરે આગો સાલો ગરીબ..! " આ વાત સાંભળી ને હવે મોહિત ને ખુબ ગુસ્સો આયો અને તે રોહિણી બેન ની સામે જગાડવા લગ્યો અને બોલ્યું મોહિત - " ગરીબ કોને કહો
ભાગ - ૫ લેખક - મોદી મિત મોહિતે પોતાનું પરિણામ જોયું તેને ૬૦ ટકા આયા હતા તેની ખુશી ...Read Moreપર ના રહ્યો.. મહેશ ભાઈ - " શું આયુ લા તારું પરિણામ ..? " મોહિત - " પપ્પા પાસ થઈ ગયો....! ૬૦ ટકા આયા છે...! " મહેશ ભાઈ - " અરે વાહ...! મારા દીકરા ." મોહિત ને હવે કંઈ પણ કરી ને આમિર થવું તું.. હવે તે પૈસા ની કદર કરવા લાગ્યો હતો હવે તેને ખબર પડી