ફરી મળીશું !! - પ્રકરણ - ૮

  • 2.9k
  • 1k

ફરી મળીશું !!પ્રકરણ - ૮જ્યારે પોતાની મહેનત રંગ લાવે ત્યારે ચહેરાની ચમક આપોઆપ વધી જાય છે. ઈશાને તેની મહેનતનું પરિણામ મળી ચૂક્યું હતું. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. ઇશાએ બેન્કની જોબની પરીક્ષા પાસ કરી લીધી હતી અને ઇન્ટરવ્યૂ પણ પાસ થઈ ગયું હતું. જ્યારે આજના જમાનામાં કોઈ છોકરી આવા ઊંચા સપના જોવે અને પુરા કરે એ ખૂબ જ મોટી વાત હતી. ઈશા માટે આ ફક્ત એક નોકરી ન હતી પણ તેના જીવનનું લક્ષ્ય હતું. આજે તે ખૂબ આનંદિત હતી. મને આ જણાવતા જણાવતા તેની આંખો ચમકી રહી હતી. તે આંખોમાં હું એ ખુશી નિહાળી શકતો હતો. તેના ગાલ લાલ