ગમાર - ભાગ ૬

(23)
  • 2.6k
  • 2
  • 1.1k

“ મારાં માતા-પિતા મારા બીજા લગ્ન કરવા ઇચ્છતા હતા એટલે જ રોહન નો કાનૂની હક મને લેવડાવવા માં મને સપોર્ટ ન કર્યો .એ પણ મને પછી સમજાયું જ્યારે તેઓ એ મને બીજા લગ્ન માટે હઠ પૂવૅક કહ્યું, પણ હું તૈયાર ન થઇ . મેં આગળ અભ્યાસ કરી નોકરી કરવાની દરખાસ્ત રજુ કરી .પહેલા તેઓ એ ના કહી પણ પછી માની ગયા.હું બે વર્ષ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ જતી રહી ત્યાર બાદ નોકરી પણ ત્યાં રાજકોટ માં જ કરતી થઇ ગઇ. રાજકોટ માં