Gamaar book and story is written by Shital in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gamaar is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગમાર - Novels
by Shital
in
Gujarati Fiction Stories
વાંચક મિત્રો , ‘પેલે પાર’ અને ‘મેલું પછેડું’ ની સફળતા અને આપના સકારાત્મક પ્રતિભાવ માટે આપ સર્વે વાંચકોનો દિલથી આભાર માનું છું . આપ સમક્ષ ફરી એક નવા કથાપટ સાથે હાજર થઈ છું , આશા છે આપને આ લઘુ નવલકથા પસંદ આવશે . આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સમક્ષ આજથી ‘ગમાર’ ભાગ ૧ રજૂ કરૂં છું.
વાંચક મિત્રો , ‘પેલે પાર’ અને ‘મેલું પછેડું’ ની સફળતા અને આપના ...Read Moreપ્રતિભાવ માટે આપ સર્વે વાંચકોનો દિલથી આભાર માનું છું . આપ સમક્ષ ફરી એક નવા કથાપટ સાથે હાજર થઈ છું , આશા છે આપને આ લઘુ નવલકથા પસંદ આવશે . આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સમક્ષ આજથી ‘ગમાર’ ભાગ ૧ રજૂ કરૂં છું.
આપણે જોયું કે ઓફિસ માટે તૈયાર થયેલી નૈના અને તેની રૂમ મેટ કમ ફ્રેન્ડ તન્વી બંને મીઠી મજાક કરતાં હોય છે . ત્યારબાદ નૈના ઓફિસે જવા નીકળે છે હવે આગળ…. ...Read More એસ.જી.હાઇવે પર આવેલી શાહ એન્ડ સન્સ માં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માં નૈના જોબ કરતી હતી.મોટાભાગે તે પોતાના વ્હીકલ પર જ ઓફિસે જતી પણ આજ તેને કેબ લીધી. તેના ઘર થી લગભગ ૨૦-૨૫ મિનિટ નો જ રસ્તો હતો.તે કણૉવતી કલબ રોડ પર આવેલા
ઘરે પહોંચી ને પણ તે થોડી વ્યગ્ર હતી. તન્વી એ દરવાજો ખોલ્યો નૈના હાંફળી ફાંફળી અંદર આવી ગઇ . તે હજી પણ ધ્રુજતી હતી. તેની આ દશા જોઇ ને તન્વી પણ ગભરાઈ ગઇ. તેના માટે ફટાફટ પાણી લાવી ...Read Moreબેસવા કહ્યું, પણ તે બેસવા ને સ્થાને પોતાની સાડી ફંગોળી બાથરૂમ માં જતી રહી. ક્યાંય સુધી શાવર નીચે ન્હાતી રહી જાણે પોતાની જાતને શાવર થી શાંત કરતી હોય,શાવર ના પાણી ની એક એક બૂંદ વાટે તેના દુઃખ ને તેના
તેને જોતાં જ નૈના નાં ચહેરા નાં હાવભાવ બદલાઈ ગયા. રઘવાયા ની જેમ તેની સાથે રહેલા બાળક ને જોવા લાગી. શ્વાસો શ્વાસ ઝડપી થઇ ગયા. ટેબલ પર રહેલા પેપર નેપકીન ને મુઠ્ઠી માં જોર થી મસળી રહી હતી. તન્વી ...Read Moreઆ હાલત જોઈ કશું વિચાર્યા વિના તેને ત્યાં થી લઇ ને ઘરે નીકળી ગઈ. ઘરે જઈ તન્વી એ નૈના ને સંભાળી. નૈના રડતી હતી. જાણે તેનાં આંખો નો બંધ તૂટી ગયો હતો. તન્વી એ નૈના ને આટલી રડતા ક્યારેય ન જોઈ
આપણે જોયું કે નૈના મેકડોનાલ્ડ માં એક બાળકને જોઈને ડિસ્ટર્બ થઈ જાય છે ; તન્વી તેને ઘરે લાવે છે અને નૈના ને તેનું મન હળવું કરવા કહે છે . નૈના પોતાના અતીત ને તન્વી સમક્ષ રજૂ કરે છે . ...Read Moreઆગળ…. ત્રીજા વર્ષ નું રીઝલ્ટ આવ્યું પણ ન હતું તે પહેલા રાહુલ ની પસંદગી મારા માટે લગભગ થઇ ચૂકી હતી . રાહુલ પરિવાર સાથે રાજકોટ રહેતો હતો પરિવાર માં માતા-પિતા