આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 12

(17)
  • 3.9k
  • 2
  • 1.6k

Chapter 12 (Birthday gift .....) આગળ નું...... તૈયાર થઈ ને મે મોબાઇલ હાથ માં લીધો અને done લખી ને મેસેજ મોકલ્યો. થોડી વાર પછી મેસેજ નો replay આવ્યો , મેસેજ નાં ધર નું એડ્રેસ લખ્યું હતું. હાઉસ નંબર 909 જોહન સ્ટ્રીટ બિહાઈન્ડ માઇક્રો વર્લ્ડ. 10 વાગ્યે આ એડ્રેસ પર આવું જજે.મેસેજ વાંચી ને મે વોચ મા જોયું સવા નવ વાગી ગયા હતા અને આ એડ્રેસ પર પોહચવા 30 મિનીટ લાગે એમ હતી એટલે હું તરત જ પર્સ લીધું અને ઘર અને કાર નિ ચાવી લઈ ને બહાર આવી .ગેટ ની સામેજ કાર પડી હતી .એટલે એ લઈ ને હું નીકળી