Aakarshan - 12 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 12

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 12

Chapter 12 (Birthday gift .....)

આગળ નું......
તૈયાર થઈ ને મે મોબાઇલ હાથ માં લીધો અને done લખી ને મેસેજ મોકલ્યો.

થોડી વાર પછી મેસેજ નો replay આવ્યો , મેસેજ નાં ધર નું એડ્રેસ લખ્યું હતું. હાઉસ નંબર 909 જોહન સ્ટ્રીટ બિહાઈન્ડ માઇક્રો વર્લ્ડ.

10 વાગ્યે આ એડ્રેસ પર આવું જજે.

મેસેજ વાંચી ને મે વોચ મા જોયું સવા નવ વાગી ગયા હતા અને આ એડ્રેસ પર પોહચવા 30 મિનીટ લાગે એમ હતી એટલે હું તરત જ પર્સ લીધું અને ઘર અને કાર નિ ચાવી લઈ ને બહાર આવી .ગેટ ની સામેજ કાર પડી હતી .એટલે એ લઈ ને હું નીકળી ગઈ.

Continue....



હાઉસ નંબર 909 પર પોહચી ને દરવાજો ખૂલ્યો , દરવાજો ખોલતા નિ સાથેજ મારા પર ગુલાબ નિ પાખડી ઓ નો વરસાદ થયો. દરવાજા ની અંદર પગ મૂકતા નિ સાથે જ રૂમ નિ લાઇટ્સ ઓન થઈ ગઈ અને સ્પોટ લાઈટ મારા પર થઈ. રૂમ ની લાઈટ રેડ કલર ની અને આજુ બાજુ માં દિલ અને કેન્ડલ લાઇટ નું ડેકોરેશન જોઈ ને હું અચંબિત થઈ ગઈ. જેવી આગળ ચાલવા માટે પગ ને આગળ મૂક્યો ત્યાજ ફ્લોર પર બીજી રૂમ તરફ જતી રૂમ નો રસ્તો બતાવતી લાઈટ ચાલુ થઈ ગઈ.

લાઇટ ને જે તરફ લઈ જતી હતી એ રૂમ માં ગઈ . રૂમ માં અંદર જતાં જ મારા પર સ્પોટ લાઇટ થઈ અને બર્થ ડે સોંગ વાગવા લાગ્યું અને બીજી સ્પોટ લાઇટ કેક પર થઈ , સોંગ પૂરું તથા નિ સાથે જ એક વોઇસ મેસેજ ચાલુ થયો , વોઇસ મેસેજ માં હતું કે આગળ જાઓ અને કેક કટ કરો.

આગળ જઈ ને મે કેક કટ કરી, એટલે કેક મા એક બોક્સ દેખાયું , બોકસ હાથ માં લઇ ને જોયું. તો બોક્સ મા કાગળ હતો એમાં લખ્યું તારી પાછળ જે ડોર છે એ ઓપન કરી ને અંદર જાઓ.

હું દરવાજો ઓપન કરી ને અંદર ગઈ , તો ફરી સ્પોટ લાઇટ ચાલુ થઈ , અને મારી સામે ની તરફ થી એક અવાજ જે એક નાની છોકરી નો હોય એવું લાગ્યું. એ નાની છોકરી એવું બોલી " will you be my mom" અને એના પછી તરતજ બીજો એક અવાજ આવ્યો જે એક છોકરા નો હતો અને જાણીતો લાગ્યો , જે એવું બોલ્યો કે " will you marry me" એની સાથે જ એ બંને પર સ્પોટ લાઇટ ચાલુ થઈ . એ બંને ને જોઈ ને હું થોડી શોક મા આવી ગઈ, મને ખબર નથી પડતી કે શું જવાબ આપું એક બાજુ મારી ખુશી નો પાર ન હતો કે જેને હું છેલ્લા 6 મહિના થી શોધી રહી હતી એ આજે મને પ્રપોઝ કરી રહ્યો છે .હું વિચાર માં ખોવાઈ ગઈ એટલે જવાબ નાં આપ્યો ત્યાં રિયા એ મારો હાથ પકડી ને કહ્યું કે શું તમે મારી મમ્મી બનશો.


મને એને જોઈ ને મારી આખો માં પાણી આવી ગયું અને ને રિયા ને ગળે લગાવી ને કહ્યુ કે હા હું બનીશ તારી મમ્મી.


થોડી વાત પછી રિયા થી અલગ થઈ ને રવિરાજ પાસે ગઈ , વાત કરવા માટે કોઈ શબ્દ ન હતા , એટલે પેહલા સોરી કઈ ને સીધું એને હગ કરી લીધું જોર થી , એટલું જોર થી મે આજ સુધી મા કોઈ ને નતું કર્યું. થોડીવાર પછી એને પણ મને હગ નો સ્વીકાર કરી ને મને એની બાહો માં ભીડી લીધી .એને એટલું જોર થી હગ કર્યું કે મને દુખવા લાગ્યું ,અને એની આંખો માંથી નીકળતા આંસુ મારા કપાળ પર પડી રહ્યા હતા . શાયદ એને પણ પેહલી વાર કોઈ ને આટલા જોર થી હગ કર્યું હતું.

************

હગ કર્યા પછી અમે બંને અલગ થયા અને એને મને બર્થ ડે વિશ કરી અને કહ્યું કે હું તને આજે ગિફ્ટ આપું પણ છું અને તારી પાસે માગું પણ છું. રિયા ને તને ગિફ્ટ મા આપું છું અને હું તને ગિફ્ટ મા માગી રહ્યો છું શું તું મને આપે છે

મે જવાબ મા હકાર માં માથું હલાવ્યું અને હા પણ પાડી.મારો જવાબ સાંભળી ને એને કહ્યુ કે તો આપણે 45 દિવસ પછી આપણે લગ્ન કરી લઈ એ રિયા ના બર્થ ડે પર , મે કોઈ એના કાની વગર હા પડી દીધી .

(રવિરાજ સાથે પેહલી વાર અંગત પળો ....... Continue next part)

Rate & Review

ketuk patel

ketuk patel 2 years ago

Kalpesh Diyora

Kalpesh Diyora 2 years ago

Niketa

Niketa 2 years ago

Kirti

Kirti 3 years ago

Pradyumn

Pradyumn 3 years ago