નિર્મલા નો બગીચો - ૨

(21)
  • 3.1k
  • 1
  • 1.1k

Disclaimer : આ એક કાલ્પનિક વાર્તા છે. નિર્મલા જેમ ને બગીચો ખૂબ જ પ્રિય છે એ પોતાના ૮૫ માં જન્મદિવસે વર્ષો પહેલા મળેલા એ છોકરા ને યાદ કરે છે અને વિચારે છે કે કદાચ જિંદગી અલગ હોત. હવે આગળ. વાત બહુ જૂની છે . હજી તો નિર્મલા પોતાના માંબાપ સાથે સોસાયટી માં રહેવા આવ્યા ને એક વર્ષ પણ થયું ન હતું. ઉનાળા નું વેકેશન બસ પૂરું થવા માં હતું પણ કમોસમી વરસાદ અઠવાડિયા થી પડી રહ્યો હતો એટલે નિર્મલા એમના પિતાજી સાથે ઝાડ વાવવામાં વ્યસ્ત હતા. ચોમાસુ બેસવાને માંડ એકાદ મહીના ની વાર હતી અને પછી પિતા ને સિવિલ સપ્લાય માં