DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 59

(11)
  • 2.8k
  • 806

પરંતુ થોડી જ વારમાં બંને કોબ્રાનો અહમ્ ટકરાય છે અને બંને પોત પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે એક બીજા પર તૂટી પડે છે.અને આરંભ થાય છે બે કોબ્રા વચ્ચે ના મહા દ્વંદ્વયુદ્ધ નો.નિયતીની કરામત સ્વરૂપ અને female ની ગતિ ના નિમિત્ત સ્વરૂપ પણ આ યુદ્ધ ત્યાંં સુધી જ ચાલે છે જ્યાં સુધીી રોમન લસ્સિ અને ડેસ્ટિનેશન કેમ્પ વાળા અહીં નથી પહોંચતા.થોડી જ વારમાં એક કોબરા તેના પ્રતિદ્વંદ્વી ને મોતને ઘાટ ઉતારી દે છે અને તેનેે ગળવાનો‌ ચાલુ કરે છે. ત્યા સુધી કેમેરો એનાલીસીસ કરી લે છે અને ઉત્તર સ્વરૂપે બઝર આપે છે. પરંતુ કૅમેરા ને સાંભળવા વાળુ અહીં કોઈ જ