મધદરિયે - 28

(13)
  • 2.1k
  • 788

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા,ડીઆઈજી રાણા, ત્રિવેદી સાહેબ એ બધા આસ્થા બિલ્ડીંગમાં છાપો મારે છે..બિલ્ડીંગની નીચે ગુપ્ત ભોંયરામાં છોકરીઓ રાખેલી હતી એમને કોઈપણ જાતનું નુકશાન ન થાય એ માટે બહુ સાવચેતીથી એક માણસને બહાર બોલાવી કેદ કરી લે છે..થોડીવાર બાદ ગોળી મારવાનો અવાજ આવતા બધા ચિંતીત થઈ જાય છે.હવે આગળ.. "સુગંધા એક તો બહાર આવ્યો,હવે બે બાકી છે.. ખાસ્સી વાર થઈ પણ હજુ એમાથી એકેય બહાર પણ નથી આવ્યો અને ગોળી પણ ચલાવી.. શું હશે??ત્રિવેદી સાહેબ બોલ્યાં.. વોચમેનને બોલાવી રાણાએ બંદૂક એના લમણા પર મૂકી અને અંદરથી ગોળી ચાલવાના અવાજનું રહસ્ય પૂછ્યું..વોચમેનને હવે ખ્યાલ હતો જ.. રાણા સામે સાચું