મધુરજની - 22

(118)
  • 5.9k
  • 4
  • 3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ–૨૨ મેધને જે જોઈતું હતું એ મળી ગયું હતું. સુમંતભાઈએ લાગણીવશ થઈને કહ્યું હતું- ‘મનસુખભાઈ તો મારા સ્વજન જેવા છે. સુમન મૃત્યુ પામી ત્યારે એ જ હતા મારી સાથે. ખૂબ મદદ કરી હતી મનસુખ ભાઈએ. વતનમાં જ છે અમારી શાળાના ટ્રસ્ટી. ખૂબ જ મોટાં માણસ. મેધ, લાગણી ખરી ને એટલે ફોન કરે પણ ખરા. મળે તો મારી યાદ પણ આપજે. આખો સમય પડખું ફરી ગયો, સુમન સાથેનો.’ તેઓની આંખો ભીની થઈ. ઘડીભર તો ખુદ મેધને થયું કે આ વાત સાચી નહીં હોય. માનસીનો ગમ તો નહીં હોય ને? પછી બીજી પળે તેને સુમંતભાઈની દયા આવી. આ વ્યક્તિ