ફક્ત તું ..! - 23

  • 2.8k
  • 1
  • 1.2k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૩ નીલ ફટાફટ તૈયાર થઇ ને નીચો આવ. સિયાની સગાઈમાં જવાનું મોડું થઇ જશે. નીલના મમ્મીએ કહ્યું. નીલ : અરે આવું જ છું મમ્મી. શું તમે પણ. નીલના મમ્મી : શું હું પણ. આ ઘડિયાળમાં જો સાંજના છ વાગી ગયા છે અને આઠ વાગ્યે સગાઈનું મુહરત છે.તું ફટાફટ નીચે આવ. નીલ તૈયાર થઇ નીચે આવે છે. નીલ ને જોતા જ નીલના મમ્મી બોલે છે. “ આ શું પહેર્યું છે તે ગાંડા “ આવું પહેરીને તું સગાઈમાં આવીશ હે ! નીલ : અરે મમ્મી મસ્ત છે. આપણે સગાઈમાં જવાનું છે. મેરેજમાં નહિ તો આવા કપડા તો