ફક્ત તું ..! - 24

(14)
  • 3k
  • 3
  • 1.1k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૪ આ અવની કેમ અહિયાં ? એ શા માટે અહી બેઠી છે ? અવની અહિયાં છે તો સિયા ક્યાં ? સગાઇ તો સિયાની છે તો આ બધા અવની માટે કેમ આવું બધું કરે છે ? આવા જાત જાતના પ્રશ્નો નીલના મનમાં ઉદ્ભવે છે. નીલ આમ તેમ જુએ છે અને સીધો દિવ્ય પાસે જાય છે. નીલ : આ શું ભાઈ ? અવની કેમ ઉપર બેઠી છે ? સિયા ક્યાં છે ? દિવ્ય : ભાઈ શાંત થઇ જાવ. તમને હમણાં ખબર પડી જશે. તમે પેલા આ બાજુ આવતા રહો સાઈડમાં . નીલ : ખબર પડી જશે એટલે