ફક્ત તું ..! - 25 - છેલ્લો ભાગ

(22)
  • 2.9k
  • 2
  • 1.1k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૫ નીલ અને અવની ચાલતા ચાલતા સ્વીમીંગ પુલ પાસે જાય છે. ઘણી વાર એકબીજા ચુપ રહે છે. નીલ : કેવું કહેવાય નહિ અવની ? અવની : શું નીલ ? નીલ : જે વસ્તુ વિચારી જ ના હોય એવું જ બને. અવની : હા નીલ. એ તો છે જ. નીલ : જે વસ્તુ પાછળ કેટલાય દિવસથી હું વિચારતો હતો, દોડતો હતો અને દુઃખી હતો આજે એ વસ્તુ આપણા પરિવાર થકી શક્ય બની. અવની : હા યાર. આઈ એમ સો સોરી. મારી બોવ બધી ભૂલ છે. મેં જ તને ક્યાંક ને ક્યાંક સમજવામાં ભૂલ કરી હતી. નીલ