The conspiracy he was innocent may be (coniuratio) - 16

  • 2.9k
  • 928

સિક્યુરિટી એ કહ્યું વેલ મેમ . મીલીનાએ તેના વાળને સહેજ ઝાટકો માર્યો અને ફરી પાછી લિફ્ટમાં બેસી ને ઉપર આવી ગઈ.થોડીવાર પછી મહિલાએ તેના inside of વર્ક સ્વરૂપે તેના ડ્રોવર માંથી એક ચેકબુક બહાર કાઢી અને તેનીી ઓફિસની નીકળી.ડોર ક્લોઝર નો અવાજ આવી રહ્યો છે અને મીલીના ચાલી રહીી છે.મીલીના એ પ્રેસિડેન્ટ ની સામે ચેક book મૂૂકી અને તેમનીી સામે હસીને જોવા લાગી. પ્રેસિડેન્ટે ચેકબુકની સામે જોઈને કહ્યું શું કરુ આનુું!મીલીના એ ફરી થી homely સ્માઈલ આપીને કહ્યું સાઈન પ્લીઝ. પ્રેસિડેન્ટ ચેક book ખોલી અને તરત જ બોલ્યા યસ ઓ માય ગોડ યસ હું તો ભૂલી જ ગયેલો.પ્રેસિડેન્ટે એક ચેક