મિશન 5 - 22

(14)
  • 3.2k
  • 3
  • 1.4k

ભાગ 22 શરૂ .....................................  હવે આ હોળી ઉપર એક સઢ બાંધવાનું હોય છે અને તેની માટે નેવીલ પોતાનું જેકેટ કુરબાન કરી દે છે અને હવે આ હોડી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હોય છે.  "તો દોસ્તો તમે બધા તૈયાર છો?" જેકે જોરથી બધાને પૂછ્યું.  "ના બીજાની મને નથી ખબર પણ હું તો તૈયાર નથી કારણ કે તું વાતાવરણ તો જો અને ધીમો ધીમો વરસાદ પણ આવે છે એટલે મારુ માનો આપણે થોડીક વાર પછી જ હોડી માં બેસીએ" ઝોયાએ જેકને ગભરાતા કહ્યું.  "અરે પણ આપણે અત્યારે બેસવું જ પડશે કારણ કે આપણને કોઈને પણ નથી ખબર કે આ વરસાદ ક્યારે બંધ