Negative-Positive: Choose Wisely

(29)
  • 2.4k
  • 1
  • 614

નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ સૌ કુશળ મંગલ હશો. આ પહેલા ના લેખ વાંચીને આપે આપેલા પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર. કોઈ મિત્રો એ મારા લેખ ના વખાણ કર્યા તો કોઈ મિત્રો એ આલોચના કરી. અમુક મિત્રો એ લેખ વાંચવાની પણ તસ્દી ના લીધી, તો અમુક લોકો એ વાંચીને મને અમૂલ્ય સલાહો પણ આપી. એમાંની અમુક વાતો આજે આપ સમક્ષ રજુ કરીશ. સૌપ્રથમ મેં મારો પહેલો લેખ "એક વિચાર" રજૂ કર્યો જેનો વિષય હતો, કે આવા સંકટ ના સમયે ધર્મ, જ્ઞાતિ, રંગભેદ, અમીર-ગરીબ આ બધું ભૂલીને આપણે માનવ ધર્મ અપનાવવો