ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-36

(127)
  • 6.8k
  • 7
  • 3.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-36 નીલાંગનાં પ્રશ્નોનો નીલાંગી શ્રોફની સમજાવટની અસર નીચે જવાબ આપી રહી હતી. એણે પોતાની આર્થિક સ્થિતિ યાદ કરવાની કહી રહી હતી કે મારે મારી માં બાબાને સુખ આપવા છે એમને ઘર આપવું છે. આટલી જીંદગી કેવી અછત ને તકલીફમાં કાઢી છે મને ખબર છે એ મેં બધુજ જણાવ્યુ છે અને અત્યારે મારી પ્રગતિ થઇ રહી છે અને તું મને... અને નીલાંગી રડી પડી.... નીલાંગ નીલાંગીની સામે જોઇ રહ્યો. થોડીવાર કંઇજ બોલ્યો નહીં. થોડીવાર નીલાંગીને રડવા દીધી... પછી કહ્યું "હું તારી પ્રગતિ અટકાવી નથી રહ્યો. હું શું કામ એવું કરુ ? પણ મને જ્યાં તારો માટે ભય દેખાતો હોય