The conspiracy he was innocent may be (coniuratio) - 19

  • 2.9k
  • 1k

વ્હાઇટ હાઉસમાં ચહેલ પહેલ ચાલુ છે અને હવે મીલીના પણ બધાની સાથે હળી-મળીને વાતો કરતી થઈ ગઈ છે.મીલીના અને વાઇટ હાઉસ વચ્ચે almost આઇસ્બ્રેક થઈ ગયો છે.મીલીનાની ઓફિસનો ડોર ખુલે છે.અંને તરત જ ડોર ક્લોઝર નો અવાજ આવવા લાગે છે.મીલીના તેની ચેરમાંં જઈને બેસે છે અને તરત જ તેના પર્સમાંથી lipstick બહાર કાઢે છે.તે તેની લિપસ્ટિક ને હોઠ પર અડાડવા જાય છેે ત્યાં જ તેનીી સામે પડેલો ફોન રણકે છે અને મીલીના ? ક્લોઝ કરીને ફોન ઉઠાવે છે.મીલીના હલો બોલવા જાય તે પહેલા જ સામેથી અવાજ આવે છે, યા ધીસ me.મીલીના એ કહ્યુંં યસ સર.સામે છેડેથી મિસ્ટર વિલિયમે કહ્યું થોડી