વાત છે સોરઠની વિરાંગનાની - 9

(11)
  • 3.1k
  • 2
  • 958

સ્વયમના ઘરે પહોંચ્યા ત્યારે તેના પપ્પા તૈયાર જ હતા. તેઓ પણ કારમાં ગોઠવાયા એટલે સ્વયમને તેમને રોક્યા, પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે. સ્વયમના પપ્પા કારમાંથી ઉતરી તેની તરફ ગયા. સ્વયમે શું કીધુ તેની તો ખબર નહીં પણ તે પણ અમારી સાથે કારમાં ગોઠવાઇ ગયો. સાગરીતના મોં પર પ્રશ્નાર્થ ભાવ છવાઇ ગયો હતો. પણ મેં તેને ઇશારો કર્યો એટલે તેને ડ્રાઇવરને કાર ચલાવવા માટે આંખના ઇશારાથી આદેશ કર્યો..... સાગરીતનો ઇશારો થતાં જ ડ્રાઇવરે કાર સ્વયમની સોસાયટી બહાર કાઢી અને ચલાવવા લાગ્યો. ધીમે ધમે સમય પસાર થઇ રહ્યો હતો. મને તો ખ્યાલ હતો કે મારા બાપુને ઘરે લઇ જવા હવે,