The conspiracy he was innocent may be (coniuratio) - 20

  • 2.4k
  • 886

extraordinary અને toughest વન લોંગેસ્ટ કાર ઓફ ધ વર્લ્ડ લિમોઝીન મિસ્ટર પ્રેસીડન્ટની વેઇટ કરી રહી છે.અને વૉલીસે લિમોઝીન થી થોડે દુર ઉભા રહીને તેમની ઘડિયાળ સામે જોયું.મીલીના એ ટાઇમ પૂછવા વાળા હાવભાવથી વૉલીસની સામે જોયું અને વૉલીસે હાથના ઇશારાથી કહ્યું પાંચ .મીલીના ને નથી ખબર કે ક્યાં જવું છે છતાં પણ તેણે ચાલતા ચાલતા ચિંતા વ્યક્ત કરી કે ધીસ too late.light grey એશ કલરના ટ્રાઉઝર અનેેેેેેેેે ઉપર navy blue coat નું બટન ઓપન કરતાં કરતા મિસ્ટર christ પણ સીડીઓ થી જ નીચે ઉતરે છે‌.અને ઘડિયાળની સામે જોઇને કહે છે સોરી પાંચ મિનિટ લેટ છુ.limousine નો સેલ ઓલરેડી ઑન જ હતો