હમેં તુમસે પ્યાર ઇતના - 10

(25)
  • 3.1k
  • 3
  • 1.2k

પ્રકરણ-દસમું/૧૦‘લીસન.. ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિગ આજ પછી મારી સાથે આવી ચીપગીરી કરી છે ને તો એવી હાલત કરીશ કે તારી મા ને તને પેદા કરવા પર અફસોસ થશે. અન્ડરસ્ટેન્ડ ? આઈ હોપ યુ બેટર અન્ડરસ્ટેન્ડ. ‘અંતરા નાણાવટી નામ છે મારું યાદ રાખજે,’ સોહમે તેના જડબાને લેફ્ટ રાઈટ સાઈડમાં મુવ કરી દાઢી પર હાથ ફેરવીને ખાતરી કરી કે..બત્રીસી તો સહી સલામત છે ને ? પછી મનોમન બોલ્યો અલ્યા આ તો બહારથી બોબી અંદરથી લક્ષ્મી બોંબ જેવી નીકળી. અંતરા બેન્ચ પરથી તેની બૂક્સ લઈને ચાલવાં લાગી. એટલે સોહમ સ્વસ્થ થઈને તેની સદબહાર અદામાં બોલ્યો,‘અનઇન્સ્ટોલ ન થાય એવા લાઇસન્સ વર્જન વાળા ઇન્ટ્રોડોકટ્રી સોફ્ટવેર સાથે હથોડાછાપ વીઝીટીંગ