Corona અને Mission Impossible 2

(27)
  • 2.5k
  • 562

નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આ વિકટ સ્થિતિ માં આપ સૌ કુશળ મંગળ હશો. સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસ ને લીધે જે મુશ્કેલીઓ આવી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમય માં આ સંક્રમણ વધુ મુશ્કેલીઓ સર્જશે. ધીમે ધીમે પણ મક્કમ ગતિ એ વિશ્વ આ મહામારી સામે લડવા સક્ષમ બની રહ્યું છે. વાત કરીએ ભારત ની તો બીજા દેશો ની સાપેક્ષ માં ભારત દેશે આ મહામારી નો ખુબ જ સારી રીતે સામનો કર્યો છે. આ જોઈને અને સાંભળીને એક ભારતીય હોવાનો દરેકે ગર્વ લેવો જોઈએ. પરંતુ કોરોના સામે નો જંગ હજુ