The conspiracy he was innocent may be (coniuratio) - 21

  • 2.9k
  • 972

આવો જ એક રિસ્પોન્સિબલ બ્રાઉન એશિયન વાઈટ હાઉસમાં પણ છે.અને તે તેની બ્યુટી બહુ જ સારી રીતે જાણે છે અને તેનું મગજ પણ ડેનિમ જૅક્સન ની જ દિશામાં જ ચાલી રહ્યું છે. બસ ,ફેર માત્ર એટલો જ છે કે આ brown અમેરીકન ના હાથ ડેનિમ ના હાથ કરતાં થોડા ટૂંકા પડે છે. એટલે કે તેના અધિકારો નો દાયરો બહુ જ નાનો છે.અને આ બ્રાઉન અમેરિકન નુ નામ છે ગૌતમ ખન્ના. કે જે વ્હાઇટ હાઉસની daily એક્ટિવિટી નો પ્રવક્તા છે. ગૌતમ ઓલરેડી ઇન્ટેલ હાઉસમાં પ્રેસિડેન્ટ કરતા પહેલા પહોંચી ગયો હતો અને બધુ બરાબર ની ખાતરી કરી ચુક્યો હતો. ફોટો ફ્લેશ ના