પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1

  • 3k
  • 1
  • 1.1k

પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ? ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ ભગવાન રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે. બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી