દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની.. ભાગ-2

(26)
  • 5k
  • 7
  • 1.5k

દિલની કટાર...."નાગ સર્પ દૈવ યોની.."ભાગ-2દીલની કટાર ગુરુ જરાત્કરુ સાહિત્ય નાગ-સર્પ દૈવી યોની છે એનાં વિષે પ્રથમ ભાગમાં સંક્ષિપ્ત પરીચય આપ્યો છે. ઘણાં વાંચકોનો આગ્રહ હતો કે નાગ વિષેનાં મારાં અનુભવ આપની સાથે વહેંચું જણાવું. મારી વાંચકોને પણ નમ્ર સૂચન છે કે તમારાં પણ કોઇ એવાં અનુભવ કે જાણકારી હોય તો જરૂર જણાવો જે હું નામ સાથે આગામી લેખમાં રજૂઆત ચોક્કસ થી કરીશ જેથી બીજા વાંચકોને પણ એની રસપ્રદ જાણકારી મળી શકે. આ વિષયજ ખૂબ રસપ્રદ અને કૂતૂહૂલ પેદા કરે છે જેથી એને રોચક રીતે રજૂઆત અનુભવ એવો છે કે મારી ઊંમર એ સમયે માંડ 12 વર્ષ આસપાસ હશે અને અમારાં ઘરનાં