The conspiracy he was innocent may be (coniuratio) - 24

  • 2.4k
  • 830

એક દિવસ chief of યુએસ માર્શલ મિસ્ટર ક્રિસ્ટલ કેનેડી પ્રેસિડેન્ટ ની સાથે બેઠા છે અને તેમની બાજુમાં ડિફેન્સ મિનિસ્ટર મિસ્ટર રાઉસ બેઠા છે‌.ડેનિમ તેમની આદત અનુસાર ચેેમ્બર હાઉસ માં ઉભા છે.જોો કે રાાઉસે ઓલરેડી બે વાાર ડેનિમ ને બેસવાનુંં કહ્યું પણ ડેનિમે ના પાડી.અને રાઉસે ફરીથીી કહ્યું પ્લીઝ મિસ્ટર ડેનિમ તમે થાકી જશો. ડેનિમે મેંં તો પણ ના પાડી,અને તેઓ ઊભા જ રહ્યા.અને મગજમાં કોઈક સરટન્સ નું કેલ્ક્યુલેશન કરવા લાગ્યા. મુદ્દો ફિલિપાઇન્સ ના ટાપુઓ નો હતો અને કેટલીક હદે ગંભીર સ્વરૂપ ધારણ કરીી ચુક્યો હતો. એટલે chief marshal of યુએસ મિસ્ટર કેનેડી પ્રેસિડેન્ટ ને મળવા આવ્યા હતા. ચર્ચા લગભગ