આશા - એક આથમતાં અસ્તિત્વની - 6 - છેલ્લો ભાગ

(13)
  • 2k
  • 660

ભાગ - ૬સવારે નિતીન ભાઈ એ મહેશભાઈ ને ફોન કરીને કહ્યું કે તમે ક્યારે પાછાં ફરવા નાં છો થોડી વાત કરવી છે. મહેશભાઈ ને થોડું અજીબ લાગ્યું. અને થોડી વાત તો અવિનાશ એ પણ કરી હતી એટલે એને આશંકા જણાય. મહેશભાઈ એ કહ્યું અમે આવતી કાલ સવારે વહેલાં જ આવી જવાનાં છીએ. નિતીન ભાઈ એ જણાવી દીધું કે તમે સૌ આવતી કાલે સવારે ઘરે આવજો અમારે વાત કરવી છે. સવારે સૌ આશા નાં ઘરે આવ્યાં અને તેમની ગેરહાજરી માં જે કંઇ પણ આશા સાથે બન્યું તેની વિગતવાર વાત કરી. અવિનાશ ને બંને પક્ષ તરફ થી ખૂબ ઠપકો મળ્યો. વીણા બેન એ