પરીક્ષા - 9

  • 2.1k
  • 852

ભાગ :- 18સવિતા : આ પહેલી નો જવાબ છે ઓમકાર શબ્દ રક્ષિકા : ઉતર સાચો છે માલતી : મને તો વિચાર જ ન આવ્યો દરરોજ મંત્ર બોલ્યે પણ ઓમકાર શબ્દ વિશે વિચાર જ ન આવ્યો સવિતા : કૃપા કરીને હવે આગળ ની પહેલી પુછો ???????????પાયલ અને દીવા હવે માયપુરને રસ્તે આવી ગયા હતા. માયાપુર થી ભવાનીપુર દસ મિનિટ માં જ આવી જાય પણ આ દસ મિનિટ સફર એક હોરર કહાની થી કંઇ અલગ ન હતો. જેમ જેમ આગળ જતા તેમ તેમ એમને માયપુરનો રસ્તો ડરાવી રહયો હતો. આજે પુનમ હતી પણ એનો પ્રકાશ પણ આ રસ્તો પરના વૃક્ષો ને લીધે રોશની આવતી ન હતી