Pariksha book and story is written by Jigar Chaudhari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pariksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરીક્ષા - Novels
by Jigar Chaudhari
in
Gujarati Fiction Stories
હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા છે. આ કહાની ત્રણ બહેનોની છે. સવિતા, માલતી અને રાધા. મુખ્ય પાત્રમાં માલતી નો છોકરો દીપક છે. આ કહાની જાદુગરની માયા ની છે જેની સામે ચંદ્ર વંશ નાં વંશજો એ લડવાનું છે. નર્મદા નદીની પરિક્રમા, જાસુદ નું ફુલ , પાંચ કમળનું રહસ્ય થી નવલકથા ભરપુર છે. પંડમ ડુગળી ગામની કહાની છે. આ કહાની માં ચંદ્ર વંશ નાં વંશજો ધણી બધી પરીક્ષા આપે છે. " પરીક્ષા " નવલકથા બધા જ વાંચક મિત્રોને ગમશે એવી આશા છે. જીવન છે ત્યાં સુધી પરીક્ષા તો આવતી રહેશે. તમે તમારી જીવન રુપી પરીક્ષા માં જરુર પાસ થશો એવી મારી પ્રાર્થના છે. વાચક મિત્રો તૈયાર થઇ જાવ રહસ્ય થી ભરપુર નવલકથા વાંચવા માટે .....
શ્રી ગણેશાય: નમઃ પ્રસ્તાવનાપ્રિય વાચક મિત્રો , હું (ચૌધરી જીગર ) એક નવલકથા લખું છું. આ સૌથી પહેલી મારી નવલકથા છે. ...Read Moreનવલકથા નું નામ " પરિક્ષા " છે. આ નવલકથા કાલ્પનિક છે તેને કોઈ વાસ્તવિક ધટના સાથે સંબંધ નથી. પોતાની કલમ ને કલ્પનાઓના સાગરમાં ડુબકી લગાવી ને મોતી નાં અક્ષર વીણી ને નવલકથા લખું છું. હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા
ભાગ :- 3થોડી વાર પછી સવિતા માસી હોસ્પીટલમાં આવે છે.સવિતા : માલતી અત્યારે સારું લાગે છે.માલતી : હા સવિતા દીદી આ સ્ટુલ પર બેસોને સવિતા ...Read Moreહા (સ્ટુલ પર બેસે છે.)દીપક : માસી , મમ્મી ને અત્યારે સારું છે.ખાલી પગમાં સોજો છે. બે દિવસ પછી રજા મળશે.સવિતા : માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : હા દીદીદીપક : માસી , મમ્મી તો બે દીવસ પછી માનતા પુરી કરવા નર્મદા નદીની પ્રદશિણા કરવા જવાનું કંઇ છે.સવિતા : ના માલતી તારે આરામ કરવાની જરુર છે.માલતી : પણ દીદી માનતા તો પુરી કરવા જવું જ પડે.સવિતા : તો
ભાગ :- 4મમ્મી અને માસી કયા પાંચ કમળની વાત કરે છે. દીપક પહેલા દવાની લઇને આવું પછી વાત કરું એમ વિચારતા દવાની દુકાન પર પહોંચે છે.ભાઇ આ દવા આપી દો નેદુકાન વાળા એ દવા આપી 250 રુપિયા દીપક જોયા ...Read More500 ની નોટ આપી ને નીકળી ગયોદીપક નીઝડપમાં કંઇ અલગ જ ઉતાવળ હતી.થોડી વાર મા દીપક રુમની બહાર આવી ગયો.ઓ ભાઇ ઊભો રહે ! એમ બોલતા કોઈ નો અવાજ દીપકને પાછળથી સંભાળ્યો દીપક તરત જ પાછળ ફરીને જોયું 250 રુપિયા તમારા દવાની દુકાનમાં તમારા બાકી હતા.દિપક 250 રુપિયા લીધા અને તેમનો આભાર માન્યો . તે ભાઇ નાં મુખ પર એક હાસ્ય હતું. મારા
પરીક્ષાભાગ :- 6સવિતા બેન અને દીપક બહાર લોબીમાં બેસેલા છે. મહેશ થોડી વાર પછી આવે છે. સવિતા બેન, મહેશ અને દીપક સાથે ભોજન કરે છે. મહેશ માલતી માસી ફળ અને જ્યુસ લઇને આવ્યો હતો.થોડી વાર પછી માલતી બેન જાગી ...Read Moreછે. સવિતા બેન માલતીને પાણી આપે છે. માલતી બેન થોડું પાણી પી ને ગ્લાસ ટેબલ પર મુકે છે. દીપક મમ્મી ને જ્યુસ આપે છે. સવિતા બેન સફરજન કાપે છે.માસી કેવી તબિયત છે અત્યારે મહેશ એ પુછયું. સારુ છે માલતી એ જવાબ આપ્યો થોડી વાર વાત કરીને મહેશ અને સવિતા માસી જાય છે. મહેશ ને પણ નોકરી પણ જવાનું હતું અને સવિતા બેન પણ
ભાગ :- 8બીજા દિવસે સવારે માલતીને રજા મળી જાય છે. માલતી બેન, સવિતા બેન અને દીપક મહેશ ની કારમા બેસીને સવિતા માસી ના ઘરે જાય છે. દીપક ને પણ આજે હોસ્પિટલમાં જવાનું હતું આજે એનો પહેલો દિવસ હતો. એટલે ...Read Moreમમ્મીને માસીના ઘરે મુકીને હોસ્પિટલમાં જવાનો હતો. માલતી પોતાની માનતા કયારે પુરી થશે તેના વિચારો ખોવાયેલી હતી. કાર મહેશ ચલાવી રહયો હતો. દીપક આગળ ની સીટ પર બેસેલો હતો અને માલતી બેન, સવિતા બેન પાછળ ની સીટ પર બેસેલા હતા. આગળ રેડ સિગ્નલ હોવાથી કાર ઊભી રાખે છે. સવિતા બેનનું ધ્યાન રોડની સામેની સાઇટ બાજુની કાર તરફ જાય છે. એને