ફરી મળીશું !! - પ્રકરણ - ૧૨

(3.9k)
  • 4.7k
  • 1.7k

ફરી મળીશું !!પ્રકરણ - ૧૨આજે રવિવાર હોવાથી થોડું મોડો ઉઠ્યો હતો. સિગારેટ પિતા પિતા હું ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો. ન્યૂઝ પેપર વાંચતા મને અચાનક લોપનો વિચાર આવ્યો. આજે અગિયાર વાગે તેણે મને ઇનોરબીટ મોલમાં મળવા માટે કહ્યું હતું. પહેલા તો મને તેને આમ મળવા જવું થોડું અજુગતું લાગતું હતું. પણ મેં તેને મળવા માટે હા પાડી હતી હવે નહિ જાવ તો પણ સારું નહીં લાગે. આમ વિચારી હું જવા માટે તૈયાર થયો. મેં ઘડિયાળમાં જોયું તો દસ વગીને દસ મિનિટ થઈ હતી. મોલ પહોંચતા મને અડધો કલાક થશે એમ વિચારી મેં થોડીવાર પછી નીકળવાનું વિચાર્યું.હું રિક્ષામાં બેસીને અગીયાર વાગ્યા પહેલા