The conspiracy he was innocent may be (coniuratio) - 26

  • 2.5k
  • 908

તેમની પત્નીએ કહ્યું વેલ, ગુડ નાઈટ. ડેનિમે માત્ર હાથ ઊંચો કર્યો અને નીકળી ગયા.ડેનિમ નાઈટ ક્લબ ઓપન એર પાર્કિંગમાં તેમની કારને સ્ટોપ કરી ને બહાર નીકળે છે.અને દૂરથી દોડીને આવતા સિક્યુરિટી પર કારની ચાવી ફેકે છે.સિક્યુરિટી એ ચાવી કેચ કરી અને હસીને કહ્યું હેવ અ વાઈસ is નાઈટ સર .ડેનિમે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું થેંક્યુ વેરી મચ.ડેનિમ તેમની ફોલ્ડ કરવાની બાકી રહી ગયેલી બીજી સ્લિવનેેેે ફોલ્ડ કરતા કરતા ડાર્ક રેસ્ટોરન્ટ વાળી બાજુ ચાલવા લાગે છે. જ્યાંં બર્નાડ ઑલરેડી તેમની વેઇટ કરી રહ્યા છે. ડાર્ક રેસ્ટોરન્ટ રૂમના ડીપ કોર્નર ટેબલ પર બર્નાડ પોતાની જાતને જાણે કે છુપાવી રહ્યા હોય