રાહુલનું કિડનેપિંગ

(17)
  • 2.7k
  • 1
  • 914

 "જો તારી પાસે કોઈ પણ વ્યક્તિ હશે તો રાહુલ તને જીવતો નહિ પણ મરેલો મળશે..." કીડનેપરએ ફોન પર ધમકી આપી. ????? "સર, રાહુલ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. અમે બે ભાઈ બહેનો મામાના ઘરે જ તો રહેતા પણ જ્યારથી મારી જોબ લાગી, અમે અલગ રહેવાનું વિચાર્યું. મારો ભાઈ રાહુલ બસ દસ વર્ષ નો જ છે... એની સાથે કોઈની શું દુશ્મની હોઇ શકે?!" એક 19 વર્ષની ખૂબસૂરત એવી સંધ્યાએ કહ્યું. ઇસ્પેકટર સુનીલ પણ કઈ કમ હેન્ડસમ નહોતો. એણે કેસને સોલ્વ ના કરી લે ત્યાં સુધી કળ વળે એવું લાગતું નહોતું. બધા કેસથી આ કેસ જુદો હતો. આમાં એણે પોતીકાપણું