નસીબ ની લોટરી

(11)
  • 2k
  • 726

પારૂલે જય ને ઘર મા પ્રવેશ તાની સાથે લોટરી ના ડ્રો ની વાત કરતા ની જ સાથે.. જય પોતનો પર નો કાબૂ ગુમાવી બેઠતા.. પારૂલ ની ચીંતા વધી જતા શું ખુશી નો આ માહોલ.. ફરીથી.. જય ને ઊભો કરી શકશે... ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છ થી જય પોતાના કુટુંબ સાથે મુંબઈ આવતા ની સાથે પતિ પત્ની બંને જણા કામ ની શોધ મા નીકળી પડે છે મહામુસીબતે જય ને કપડાં બજારમાં રોજીંદી નોકરી મળતા ની સાથે તે દિવસ ના રૂપિયા ૨૦૦ થી ૫૦૦ કમાઈ લેતો જય નું ગુજરાન શાંતિથી ચાલતું હતું ધીમે-ધીમે તેઓ મુંબઈની માયા નગરી ના રંગમાં રંગાઈ ગયા ની સાથેઅચાનક કાપડની