ગમાર - ભાગ ૧૧ - છેલ્લો ભાગ

(25)
  • 2.5k
  • 1
  • 1.2k

“ હા હું ગમાર છું , જો મારૂ એક ગામડાં ની હોવું એ જ ગમાર ની વ્યાખ્યા હોય તો હું છું . પણ સાચું કહું તો ગમાર હું નહીં તારી છીછરી માન્યતાઓ છે તે મને ફક્ત તારી વિચારસરણી મુજબ માપી અને એ મુજબ જ મારી સાથે વતૅન કયૅુ મને સમજવાની કે મારી આવડત ને ઓળખવાની કોશિશ જ નથી કરી રાહુલ “. એક શ્વાસે બોલતી નૈના નાં શ્વાસોચ્છવાસ ઝડપી ચાલતા હતા . એક ક્ષણ રોકાઇ ને નૈના ફરી બોલી,” સાચું કહું