આવિષ્કાર કે બહિષ્કાર?

(37)
  • 2.2k
  • 650

નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આપ સૌ કુશળ મંગલ હશો. એક તરફ આખું વિશ્વ કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યું છે તો બીજી તરફ ભારત ચાઈના વિરુદ્ધ #Boycott_china અભિયાન ચલાવી રહ્યું છે. આ લેખ લખતા પહેલા એક ચોખવટ કરવી આવશ્યક છે કે મારા લખેલા લેખ માં હું માત્ર અને માત્ર મારા વિચારો રજૂ કરું છું અને મારા વિચારો થી બધા સહમત હોઈ એ જરૂરી નથી. વિચારો માં તર્ક-વિતર્ક, મત-મતાંતર હોવા સામાન્ય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ લેખ અને બીજા બધા લેખ લખવાનો તાત્પર્ય કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે ધર્મ ના લોકો ની