The conspiracy he was innocent may be (coniuratio) - 29

  • 2.9k
  • 1k

ડેનિમે કહ્યું it gone done.બર્નાડેે કહ્યું વેરી ગુડ એન્ડ બેસ્ટ ઓફ લક, મિસ્ટર ડેનિમ બાય. ડેેેેેનિિમે ફોન ટેબલ ઉપર મૂકયો અને સ્પેક્ટસ કાઢી ને તેમના આખા ચહેરા પર હાથ ફેરવવા લાગ્યા. જે દર્શાવતું હતું કે ડેનિમ કેટલા ટેન્સ્ડ છે.ડેનિમ ઉતાવળી ચાલે નાઇટ ક્લબ ની બહાર નીકળ્યા અને youngers સ્પીડે તેમની વોક્સવેગન ભગાવી મૂકી.મીલીનાના આગમન પછી ઘણા દિવસે આજે પહેલીવાર ડેનિમ ને લાગી રહ્યું છે કે હું સ્લીપ ડીસ્ટર્બ કરું છું.ડેનિમે તેમનો નાઈટલેમ્પ ઑફ કર્યો અને રીતસર સુઈ ગયા.ઘણાા દિવસો પછી ડેનિમે તાજગી નો અનુભવ કર્યો અને તેે તાજગી તેમના શરીર ઉપર પણ વર્તાતી જ હતી.ઘણા દિવસો પછી ડેનિમે જોરદાર આળસ મરડીઅને