The conspiracy he was innocent may be (coniuratio) - 30

  • 2.2k
  • 1
  • 840

હેલીના christ કે જેઓ પ્રેસિડેન્ટ મિસ્ટર વિલીયમ christ ના પત્ની છે. તેમનો christ ઉપર ફોન આવે છેઅને ક્રાઈસ્ટે ફોન પર થોડો સમય વાતચીત કર્યા પછી ફોન મૂક્યો અને કામ બગડશે તેવા ચિંતિત હાવભાવથી ઇન્ટરનેટમાં એન્ટર થવા લાગ્યા. એશિયાનું અને mostly ઇન્ડિયાનુ ઇન્ટરનેશનલ સુપરમાર્કેટ તરીકેનું પ્રમોશન મી વિલિયમ ક્રાઈસ્ટ ટેન્સ ની અંદર જ શરૂ થઈ ગયું હતું. જે આમ જોવા જઈએ તો ડેમોક્રેટિક પાર્ટીના code of conduct જ ભાગ હતો. છતાં પણ મિસ્ટર ક્રાઈસ્ટે તેના પર પૂરતું ધ્યાન આપ્યું જ હતું.અને વ્હાઇટ હાઉસ ની અંદર ઇન્ડિયન ઈનસર્ટસ પણ આ જ વિલિયમ ટેન્સ ની અંદર જ શરૂ થયું હતું.ક્રરાાાઈસ્ટે mouse અને કીબોર્ડ