પ્રેમનો બદલાવ - 4 - પ્રેમ કે દગો?

(15)
  • 2.6k
  • 7
  • 1.1k

ભાગ - 4 :- પ્રેમ કે દગો? અબીર અને અર્વી એક નવી દુનિયામાં પોતાના કદમ મુકવા જઈ રહ્યા હતા. અબીર અને અર્વી એકબીજા માટે કઈક મહેસૂસ કરવા લાગી ગયા હતા, પણ શું જ્યારે અર્વી ને ખબર પડશે કે એને જેની સાથે પ્રેમ થયો છે એ અબીર નહિ પણ એનો હમશકલ રોબર્ટ કુંજ છે ત્યારે અર્વી નો ફેંસલો શું હશે? અર્વી નો જે પણ ફેંસલો હોય એ, પણ રિવાયત અને કિયારા સમજી ચૂક્યા હતા કે અબીર અને અર્વી એકબીજા માટે કંઇક મહેસૂસ કરવા લાગ્યા છે." રિવાયત સર મને લાગે છે કે મારી સહેલી અર્વી અબીર સર