હકીકત - 1

(36)
  • 3.4k
  • 1.6k

Part :- 1 "વંશ, તને કાંઈ ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી. "શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો. શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય