Hakikat book and story is written by Minal Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hakikat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હકીકત - Novels
by Minal Vegad
in
Gujarati Fiction Stories
"વંશ, તને કાંઈ ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી.
"શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો.
શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય કે તેના રિલેટેડ કોઈ વાત હોય ત્યારે વંશ બધું ભૂલી જતો હતો. વંશ તેના રૂમમાં પણ ડૉ. અગ્રવાલનો ફોટો રાખતો અને તેને હંમેશા પોતાના ભગવાન માનતો.એટલે શિખા વધારે કાઈ પણ બોલ્યા વગર ન્યૂઝ જોવા લાગી.
Part :- 1 "વંશ, તને કાંઈ ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી. ...Read More "શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો. શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય
Part:-2 સવારના પાંચ વાગવા આવ્યા હતા પણ વંશની આંખમાં ઊંઘ નહતી અને હોય પણ ક્યાંથી આજે ઈન્ટરનશીપ માટેનું મેરીટ ...Read Moreથવાનું હતું.વંશને પોતાની પર વિશ્વાસ જ હતો પરંતુ છતાં પણ આ માનવ મન કેહવાય ને એટલે તેને આખી રાત નીંદર આવી નહોતી. મેરીટ સવારે આઠ વાગે વેબસાઇટ પર મૂકાવાનું હતું.એટલે આઠ વાગ્યા સુધી તો રાહ જોવાની જ હતી. " વંશ, આઠ થવા આવ્યા છે,ભાઈ ઊભો થા હવે!!" વંશ કયારેય પણ
Part :- 3 વંશે ઘડિયાળમાં જોયું સાંજના સાડા સાત જેવું થવા આવ્યું હતું. તે રેસ્ટ રૂમમાં આવી બેઠો. આજની તેની ડ્યુટી હવે પૂરી થઈ ગઈ હતી. તે સોફા પર બેઠો અને ...Read Moreથોડું સોફા પર લંબાવ્યું ત્યાં જ ફોનની રીંગ વાગી. વંશ ઊભો થયો અને ઇન્ટરકોમ પર ફોન ઉઠાવ્યો. "હેલ્લો ડૉ.વંશ, રૂમ નંબર ૩૦૩ માં નવો કેસ આવ્યો છે. બીજા ડોક્ટર્સ ની ડ્યુટી હજુ પૂરી નથી થઈ એટલે સર એ તમને ચેક કરવા માટે કહ્યું છે." રિસેપ્શન પરથી
Part :- 4 ડૉ.અગ્રવાલ તેના બીજા ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે રૂમ નંબર ૩૦૩ માં ઉભા હતા. વંશે ડૉ. અગ્રવાલને પૂર્વના સિટી સ્કેન રીપોર્ટ ની ફાઈલ આપી. ...Read More "આજે ઓ.ટી. ખાલી નથી એટલે કાલે ઓપરેશન માટે લઈ જવામાં આવશે."ડૉ.અગ્રવાલએ પૂર્વ ના રીપોર્ટ ચેક કરી સીમા ને કહ્યું. "કાંઈ વાંધો નહિ. પણ પૂર્વને સાવ સારું થઈ જશે ને??" સીમા થોડી ચિંતા સાથે બોલી. "હા! આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. ઓપરેશન થયા પછી પૂર્વ એકદમ સારો થઈ જશે."
ડૉ.અગ્રવાલે પૂર્વને ઓ.ટી. માં લઇ જવાની સૂચના આપી દીધી હતી એટલે નર્સે નેના પૂર્વને સ્ટ્રેચર પર સુવડાવી ઓ.ટી. તરફ લઈ જઈ રહી હતી. " સિસ્ટર, એક વાત કહું?" પૂર્વ સ્ટ્રેચર પર સુતા ...Read Moreબોલ્યો. " હા, બોલ ને બેટા!" નેના સ્ટ્રેચર ને ધક્કો દેતા બોલી. " તમે મમ્મી ને નહિ કેતા પ્લીઝ!!" પૂર્વ નેના ને મનાવતા બોલ્યો. " હા, નહિ કહું, શું વાત છે બોલ??" નર્સે સ્મિત સાથે બોલી. " મમ્મી જ્યારે મેડીસીન લેવા માટે નીચે ગયા ત્યારે મે બે