વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 32

(11)
  • 1.9k
  • 1
  • 832

આશ્રમ થી નીકળી વિશ્વજીત પલઘટ દેશ તરફ ચાલતો થયો. પલઘટ દેશ મિલો દૂર હતું અને જો ત્યાં ચાલી ને વિશ્વજીત પહોંચે તો દસ દિવસ તો એમ જ નીકળી જાય અને પછી એકલા હાથે તે દેશ પર યુદ્ધ કરીને પલઘટ ને જીતવું મુશ્કેલ થાય. એમ વિચારતો વિચારતો વિશ્વજીત ચાલવા લાગ્યો.ચાલતા ચાલતા તેની નજર એક નાનું એવું ગામ પર પડી. તે ગામ તરફ આગળ વધ્યો. થોડે દુર થી તે ગામ પર નજર કરી તો દસ ઘોડાઓ અને તેની પર સવાર થયેલા માણસો તે ગામ પર જુલમ ગુજારી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિશ્વજીત થોડો ગામની નજીક આવી છૂપી રીતે આ બની