આંગળિયાત - 12

(21)
  • 2.8k
  • 1
  • 1.3k

આંગળિયાત..ભાગ..14આગળ આપણે જોયું લીનાને રચીત જે કરવાં જઈ રહ્યો હતો એનાથી ભાંગી પડી હતી,રચીતનુ આવુ કરવાનુ કરણ લીનાની સમજમાં આવતું ન હતુ, જો એને લીના પસંદજ ન હતી તો લગ્ન કરવાનુ કારણ શું હતુ, એને એના લેવલની મોડલ કે હીરોઇન જ જોતી હતી તો આબધા નાટક શુકામ કર્યાં..?સવાલ તો ઘણાં જ હતા પરંતુ જવાબ ન હતો,એના જવાબ માત્ર રચીત પાસે હતા,અને સાચો જવાબ આપશે કે કેમ અની ઉપર હવે વિશ્ર્વાસ કેટલો કરવો...?એમા પણ ઘણાં સવાલ હતા.મંજુબેન લીના પાસે બેસી એના ભુતકાળને લીના સમક્ષ રાખતાં જીભ થોથવાતી હતી, પણ હવે અંશ ખાતીર કેહવું પણ જરૂરી હતુ, એક રાઝ જે વરસોથી લીનાથી