આંગળિયાત - 13

(20)
  • 3.1k
  • 2
  • 1.2k

આંગળિયાત..ભાગ..15આપણે આગળ જોયું રૂપા અને રૂબી રચીતના મોઢે બોલાયેલુ કબુલાત નામુ લઈને લીનાના ઘરે આવે છે,હવે આગળ....લીના મમ્મી પપ્પાને વાત કરી રૂપા અને રૂબીએ મળીને હકીકત જાણવાનો પ્લાન કર્યો હતો એટલે રચીતની કબુલાત ફોનમાં રેકોર્ડ કરી લઈને આવી છે, બાધા એકદમ ભારે અને ચીંતા ભર્યાં વાતાવરણમાં હોલમાં સોફા ઉપર બેઠાં હતા,લીનાએ બંને સહેલીઓને પાણી આપ્યુ અને મંજુબેન અને ભરતભાઈને આંખોમાં કેટલાંય સવાલો અને મનમાં ચીંતા ભરી નજરે ઘડી ઘડી એકબીજા સામે જોવે અને વળી પાછા રૂપા સામે જેવે,જય અંશને રમાડતો હતો પરંતુ એનુ ધ્યાન આલોકો શું વાત કરે છે એમા જ હતુ,અંશ તો એની મમ્મી અને પોતાની જીંદગીમાં આવનાર મુસીબતોથી