મારો કાવ્ય ઝરૂખો ભાગ : 11

  • 4.4k
  • 1.3k

કાવ્ય 1નવાવર્ષ ની પ્રતિજ્ઞાછું હું પામર માનવી નબળાઈઓ ઘણી છે મારીહારી જાઉં છું ખુદ સામે...ગોતી ને એક એક નબળાઈકરવી છે સબળ મારી જાતનથી હારવું હવે ખુદ સામે....અહંકારરૂપી રાવણ નો કરી વિનાશરામદૂત બનવાની કરું કોશિશ..ક્રોધ નાથી મહાવીર જેવી સમતા ધરુંબુદ્ધ જેમ આપુ સૌને પ્યાર..અધર્મ સામે બનું શ્રીકૃષ્ણજરૂર પડ્યે ધર્મ કાજે કરવુ પડે જો છલ તો ના રાખુ કોઇ ની શરમ...ગાંધી બની અહિંસા નો બનું પૂજારી તો અસુરો સામે કરું શિવ બની તાંડવ..ધીરજ ધરી કરું દરેક ને ન્યાય ના કરું સ્વપ્નમાં પણ કોઈને અન્યાય..સત્ય સામે શીશ ઝુકાવી નમું આદર થીઅસત્ય નો કરું સામનો સિંહ બનીહારું નહી કોઈ કુટેવો થીબનાવી છે અજાતશત્રુ મારી જાત..બસ આટલું નાનું એવું પ્રણ